એક
મોટું જોખમ છે, રિસ્ક છે !
એનું
જ નામ યારો, ઇશ્ક છે !!
એઓ
અલગ કરવા માંગે છે!
એઓ મારા લહૂમાં મિક્સ છે.
હું
શું કરું?સમજ
નથી પડતી!
અહીં
તો પહેલેથી જ ફિક્સ છે.
ધબકાર
દિલના બદલાય ગયા!
અને
ક્રૅશ દિલની હાર્ડ ડિસ્ક છે.
કેવી
રીતે બચાવું મને હું હવે?
એમની
પાસે તો દરેક ટ્રિક્સ છે!
કાચનું
ઘર છે મારું મહોલ્લામાં;
પડોશીઓના
હાથમાં બ્રિક્સ છે!
કેવી
રીતે ઊંઘ આવે નટવરને?
આંખોમાં
સપનાની ક્લિપ્સ છે !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું