શનિવાર, 9 માર્ચ, 2013

સાવ હળવા થઈ

આવવું છે ઊડીને મારે તો,

તારી પાસે;

પણ....

ડાર્લિંગ,

પવન આજકાલ તારા ઘરની

દિશા તરફ

ન જાણે કેમ વાતો નથી!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું