પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.
જુદા જુદા રિંગટોન ભલે ડાઉનલૉડ કર્યા આપણે અહિં
ખરો રિંગટોન તો આત્માનો ક્યાં કોઈને સંભળાય છે ?
તારા વોઈસમેલના મેઈલ બોક્ષમાં મેં તો મૌન સંઘર્યું
ને તારા મૌનનો પડઘો હજુ ફોનમાં મારા પડઘાય છે !!
મારા પ્રેમનો કોરો ટેક્ષમેસેજ હમણા સેંડ કર્યો છે તને
તું વાંચી લે જે મારા સંદેશમાં જે કંઈ તને વંચાય છે.
જો મારૂં તો હરદમ રોમિંગ ફ્રી યુનિવર્સલ નેટવર્ક છે
જો મારૂં તો હરદમ રોમિંગ ફ્રી યુનિવર્સલ નેટવર્ક છે
ને તને રોમાંસ કરવાનો ચાર્જ તો ય કેમ લાગી જાય છે?
રિચાર્જ કરવાની તારી રીત નિરાલી છે કે તું થતી નથી
ને મારા સિમકાર્ડમાં તો તારો ઈતિહાસ સમાય જાય છે!
પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.
(http://www.vasantiful.com/?p=253 ના પ્રતિભાવમાં સ્ફુરેલ લોન્ગ ડિસ્ટન્સ વિચારો હિરલબેન વ્યાસના હાર્દિક આભાર સાથે.)
keep writing Natvarbhai....
જવાબ આપોકાઢી નાખોI hope my 'mobile' give mobility to all.
Thank You
Natwarbhai Mehta,
જવાબ આપોકાઢી નાખોTamari kuldevi mara gam maniaari chhe ne ?
Kranti patel
+91 9376223851
Skype ID Kantilalpatel
તારા વોઈસમેલના મેઈલ બોક્ષમાં મેં તો મૌન સંઘર્યું
જવાબ આપોકાઢી નાખોને તારા મૌનનો પડઘો હજુ ફોનમાં મારા પડઘાય છે !!
very nice
Lata Hirani