તું આવશે ક્યારેક એવી છે મારી ધારણા
ખુલ્લા રાખ્યા છે મેં ઘરના દરેક બારણા
તારા દિદાર થયાને વિત્યા યુગો સનમ
હવે બસ યાદ છે મને તારા સંભારણા
સજીધજીને આવ ને રૂમઝુમતી આવ તું
દિલો દિમાગથી લઉં હું તારા ઓવરણા
વિરહમાં તારા મેં તો છોડ્યા અન્ન જળ
જોઉં તારી રાહ,ક્યારે કરાવે તું પારણા
થઈ ગયો છે ‘નટવર’પાયમાલ પ્યારમાં
પ્રેમ-પ્યાર તારો છે એક નરી પ્રતારણા
ખુલ્લા રાખ્યા છે મેં ઘરના દરેક બારણા
તારા દિદાર થયાને વિત્યા યુગો સનમ
હવે બસ યાદ છે મને તારા સંભારણા
સજીધજીને આવ ને રૂમઝુમતી આવ તું
દિલો દિમાગથી લઉં હું તારા ઓવરણા
વિરહમાં તારા મેં તો છોડ્યા અન્ન જળ
જોઉં તારી રાહ,ક્યારે કરાવે તું પારણા
થઈ ગયો છે ‘નટવર’પાયમાલ પ્યારમાં
પ્રેમ-પ્યાર તારો છે એક નરી પ્રતારણા
સુંદર રચના...
જવાબ આપોકાઢી નાખોઅભિનંદન...