મળી ઈવ જ્યારે આદમને પહેલી વાર
ત્યારે અમરપ્રેમની શરૂઆઆત થઈ હશે
આપી દીધી પાંસળી હસતાં હસતાં આદમે
એવી તે કેવી આદમને જરૂરિયાત થઈ હશે
કેટલો તડપ્યો હશે બિચારો એક્લો આદમ
અને ત્યારે એ પહેલી મુલાકાત થઈ હશે.
કોણ બોલ્યું હશે પાવન પ્રેમનો પહેલો શબ્દ
અને કોણ જાણે કેવી કેવી વાત થઈ હશે
જોતાં રહ્યા હશે એકબીજાને તાકી તાકીને
ડુબ્યો હશે ત્યારે સુરજ ને રાત થઈ હશે
શું કહ્યું ને કર્યું હશે બાવા આદમે ઈવને
કે ઈવ આટલી આસાનીથી મ્હાત થઈ હશે.
ભેટ્યાં હશે બન્ને ને કર્યા હશે ચુંબનો
ને અવનિ પર ઈશ્કની ઝંઝાવાત થઈ હશે.
ભરી મહેફિલમાં થઈ રહી છે વાહ વાહ
જરૂર નટવરના ગીતની રજુઆત થઈ હશે.
ત્યારે અમરપ્રેમની શરૂઆઆત થઈ હશે
આપી દીધી પાંસળી હસતાં હસતાં આદમે
એવી તે કેવી આદમને જરૂરિયાત થઈ હશે
કેટલો તડપ્યો હશે બિચારો એક્લો આદમ
અને ત્યારે એ પહેલી મુલાકાત થઈ હશે.
કોણ બોલ્યું હશે પાવન પ્રેમનો પહેલો શબ્દ
અને કોણ જાણે કેવી કેવી વાત થઈ હશે
જોતાં રહ્યા હશે એકબીજાને તાકી તાકીને
ડુબ્યો હશે ત્યારે સુરજ ને રાત થઈ હશે
શું કહ્યું ને કર્યું હશે બાવા આદમે ઈવને
કે ઈવ આટલી આસાનીથી મ્હાત થઈ હશે.
ભેટ્યાં હશે બન્ને ને કર્યા હશે ચુંબનો
ને અવનિ પર ઈશ્કની ઝંઝાવાત થઈ હશે.
ભરી મહેફિલમાં થઈ રહી છે વાહ વાહ
જરૂર નટવરના ગીતની રજુઆત થઈ હશે.
Againto your Blog & read your Kavya Posts from this "Adamni Vaat " to your 1st Post on this Blog...Very Nice !
જવાબ આપોકાઢી નાખોYou are invited to visit my Blog Chandrapukar..PLEASE do !
Chandravadan.
www.chandrapukar.wordpress.com
sarasa kvitaa
જવાબ આપોકાઢી નાખોGood one..
જવાબ આપોકાઢી નાખોI remember timeless one from Late Shri Aadil..
Jyare pranay ni jag ma sharuaat thai hashe,
tyare pratham ghazal ni rajuaat thai hashe..
This poem is quit resembling to the above one..
Good one indeed.
Regards,
Hardik
waah waah!
જવાબ આપોકાઢી નાખો