છે.....
સબંધના ત્રિકોણમાં ક્યારેક છુપાયેલ ચોથો કોણ હોય છે.
આપણો જેને માન્યે એ શખ્સ કોણ જાણે કોણ હોય છે !
ક્યારેક એકલવ્ય ય બનવું પડે બધું શિખવા માટે અહિં .
બાકી મુર્તિમાં સંતાયેલ આત્મા એ ક્યાંક ગુરૂ દ્રોણ હોય છે.
પ્યારમાં હવે આવી ગઈ છે થોડી ચિવટતા કેમ સનમ ?
પ્રેમની કણકમાં ક્યાંક હવે થોડું ઓછું પડતું મોણ હોય છે.
તરકશી તનને ક્યાં સંતાડુ અને મરકટ મનને ક્યાં બાંધુ?
શોધી શોધી થાક્યો 'નટવર' એવી તે કોઈ ઘોણ હોય છે??
તરકશી તનને ક્યાં સંતાડુ અને મરકટ મનને ક્યાં બાંધુ?
જવાબ આપોકાઢી નાખોશોધી શોધી થાક્યો 'નટવર' એવી તે કોઈ ઘોણ હોય છે??
Natverbhai....I clicked the LINK on your Email & I saw this Kavya Post ....I enjoyed it ! .... Apart from nice Varta writing, Natverbhai, you are great with the Poetry too !
I liked your "few words" in which you had said that you are NOT with the knowledge of " Chhand etc" ....& you are like ME who is also ignorant of the "art of the Poetry" & just keep writing "kavyo " with my " Hradaybhavo"..Congrats!
Dr. Chandravadan Mistry ( Chandrapukar )
www.chandrapukar.wordpress.com