ઘરથી મંદિર જવાનો કોઈ રસ્તો મળે.
શોધું છું હું પ્રભુ, ક્યાંક મને સસ્તો મળે.
કોણ છું હું ન ખબર મને પડી ક્યારેય
મને ઓળખે એવો કોઈક તખ્તો મળે.
જોયા રાખું છું તારી આંખોમાં સનમ
ક્યાંક મારો પડછાયો એમાં તરતો મળે
જેને આપણે સાવ વિસરી ગયા હોય
એ શખ્સ જ તમને યાદ કરતો મળે
‘નટવર’ની મૈયતમાં આવ્યા સહુ મિત્રો
કફન હેઠેથી મેં જોયું, કોઈ રડતો મળે.
શોધું છું હું પ્રભુ, ક્યાંક મને સસ્તો મળે.
કોણ છું હું ન ખબર મને પડી ક્યારેય
મને ઓળખે એવો કોઈક તખ્તો મળે.
જોયા રાખું છું તારી આંખોમાં સનમ
ક્યાંક મારો પડછાયો એમાં તરતો મળે
જેને આપણે સાવ વિસરી ગયા હોય
એ શખ્સ જ તમને યાદ કરતો મળે
‘નટવર’ની મૈયતમાં આવ્યા સહુ મિત્રો
કફન હેઠેથી મેં જોયું, કોઈ રડતો મળે.
nice gazal
જવાબ આપોકાઢી નાખોનટવર’ની મૈયતમાં આવ્યા સહુ મિત્રો
કફન હેઠેથી મેં જોયું, કોઈ રડતો મળે.
meet me @
http://himanshupatel555.wordpress.com
thank u