થઈ
મહેફિલમાં મારી ગઝલની રજુઆત થઈ
મહેફિલમાં મારી ગઝલની રજુઆત થઈ
ને સનમ આપણા પ્યારની શરૂઆત થઈ
મળી નજરો આપણી ને ન કોઈ વાત થઈ
સનમ આ તે કેવી આપણી મુલાકાત થઈ
આંખોમાં આંજ્યા અમે તો આ ઉજાગરા
રાહમાં તારી વસમી મારી હર રાત થઈ
કર્યા મેં ઘણા હસિન ગુન્હા તારા પ્યારમાં
પણ ન તો મારાથી એની કબુલાત થઈ
ઘટનાઓ તો ઘણી ઘટી જિંદગીમાં સનમ
ન જાણે કેમ એ સહુ આમ અકસ્માત થઈ
આવી ને ચાલી ગયા આપ જિંદગીમાંથી
ન જાણે એવી તે શીદ આ કરામાત થઈ
મળી નજરો આપણી ને ન કોઈ વાત થઈ
સનમ આ તે કેવી આપણી મુલાકાત થઈ
આંખોમાં આંજ્યા અમે તો આ ઉજાગરા
રાહમાં તારી વસમી મારી હર રાત થઈ
કર્યા મેં ઘણા હસિન ગુન્હા તારા પ્યારમાં
પણ ન તો મારાથી એની કબુલાત થઈ
ઘટનાઓ તો ઘણી ઘટી જિંદગીમાં સનમ
ન જાણે કેમ એ સહુ આમ અકસ્માત થઈ
આવી ને ચાલી ગયા આપ જિંદગીમાંથી
ન જાણે એવી તે શીદ આ કરામાત થઈ
nice gazal
જવાબ આપોકાઢી નાખોકર્યા મેં ઘણા હસિન ગુન્હા તારા પ્યારમાં
પણ ન તો મારાથી એની કબુલાત થઈ
every thing is fare in love and war !
himanshupatel.wordpress.com
saras gazal.aankhomaa aanjyaa ame to ujaagara..khub saras.Thanks for visiting myblog and giving valuabe comment.I heard Gukzar's gazal too Very touchy.
જવાબ આપોકાઢી નાખોSapana