જતાં જતાં સનમ તું એટલું કામ કર.
મારા મોતના સામાનનો ઇંતેજામ કર.
ન મળ મને તું આમ સંતાય સંતાયને
કરવો હોય પ્યાર મને તો સરેઆમ કર.
કર્યા જે હસીન ગુન્હા આપણે પ્યારમાં.
હવે તે સર્વ આજ તું મારે નામ કર.
મશહુર થઇ ગયો છું હું તારા પ્યારમાં
તું આજ મને ભલે થોડો બદનામ કર.
પઢી નમાજ ને કરી છે તેં બહુ બંદગી
મંદિરમાં જા હવે તું થોડું રામ રામ કર.
સુઇ જા હવે તું નટવર શાંતિથી કબરમાં
જાગ્યો છે જીંદગીભર હવે તું આરામ કર.
Hi...Nice One..
જવાબ આપોકાઢી નાખોન મળ મને તું આમ સંતાય સંતાયને
જવાબ આપોકાઢી નાખોકરવો હોય પ્યાર મને તો સરેઆમ કર.
Prem no izhaar to sareaam j hoy, prem santai ne na thay...khub j sachi vaat...prem karva mate je jigar joiye te badha pase kya hoy chhe...prem na commitment ne nibhavvu bahu j agharu chhe...te kai rite karvu te to sacha premi j jane... :)
પઢી નમાજ ને કરી છે તેં બહુ બંદગી
જવાબ આપોકાઢી નાખોમંદિરમાં જા હવે તું થોડું રામ રામ કર.
એ ઘણું ગમ્યું.
આવું જો થાય તો દુનિયામાં ઘણા જ પ્રશ્નોનો હલ થઇ જાય.
રામ અને રહીમ એક છે.
Both of your Gazals are very nice.
જવાબ આપોકાઢી નાખોHasmukh Bulsara