સાચવી સાચવીને ડગ માડું છું
એટલે પગલે પગલે પડ્યા કરું છું.
કદી નથી જીત્યો હું તારી સાથે
છતાં ન જાણે કેમ લડ્યા કરું છું.
સપના તો સપના પણ છે એ મારા
સપનામાં સનમ તને મળ્યા કરું છું.
તને એમ છે કે હું બહુ ખુશ છું.
પણ હસતે ચહેરે રડ્યા કરું છું.
નથી મળવાનો તું મને કદી પ્રભુ,
છતાં તારી મૂર્તિને પગે પડ્યા કરું છું.
નથી કરતો એવા કામ ‘નટવર’
ન જાણે કેમ બધાને નડ્યા કરું છું ?
એટલે પગલે પગલે પડ્યા કરું છું.
કદી નથી જીત્યો હું તારી સાથે
છતાં ન જાણે કેમ લડ્યા કરું છું.
સપના તો સપના પણ છે એ મારા
સપનામાં સનમ તને મળ્યા કરું છું.
તને એમ છે કે હું બહુ ખુશ છું.
પણ હસતે ચહેરે રડ્યા કરું છું.
નથી મળવાનો તું મને કદી પ્રભુ,
છતાં તારી મૂર્તિને પગે પડ્યા કરું છું.
નથી કરતો એવા કામ ‘નટવર’
ન જાણે કેમ બધાને નડ્યા કરું છું ?
Aapni kavita bahu sundar chhe. Man ne sparsh kare ej kavita - nana hata tyare gokheli kavita haji yaad chhe parantu aankh vanche and man anubhave evi kavita bahu ochhi jova male chhe. Tu kavita matra tamaro ja anubhav nahi hoy - mane khatri chhe aapni kavita vanchine ghanane evo anubhav thhashe ke aa to maro anubhav chhe. Bahujan ni anubhutine vacha aape ej bahujanni kavita chhe. Aapne ujjaval bhaviya ichchu chhoo.
જવાબ આપોકાઢી નાખોKamal Chavda
ગુજરાતી ગઝલને પરંપરાની ચુંગલમાંથી છોડાવનાર અને એના મુખ્ય સ્તંભોમાંના એક આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી આજે સવારે નિધન થયું છે… એમનાં જન્નતનસીન થવાથી આજે ગુજરાતી ગઝલ જાણે અનાથ થઈ ગઈ હોય એમ લાગે છે… ભગવાન એમનાં આત્માને શાંતિ બક્ષે અને એમનાં પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પાર્થના…!
જવાબ આપોકાઢી નાખોસપના તો સપના પણ છે એ મારા
સપનામાં સનમ તને મળ્યા કરું છું.
તને એમ છે કે હું બહુ ખુશ છું.
પણ હસતે ચહેરે રડ્યા કરું છું.
નથી મળવાનો તું મને કદી પ્રભુ,
છતાં તારી મૂર્તિને પગે પડ્યા કરું છું.