તારી અને મારી વચ્ચે ઓ સનમ
આ તે કેવો સુંવાળો સંબંધ છે ?
જેમાં આપણા પ્રેમનો થોડો થોડો
ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે.
તું તો નથી રહી આસપાસ મારી
મારા શ્વાસશ્વાસમાં તારી સુગંધ છે.
જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
કોણ કહે છે કે પ્રેમ અંધ છે ?
આપણા આ પ્રેમનું છેક એવું છે
કામકાજ ચાલુ ને રસ્તો બંધ છે.
લખી ભલે ‘નટવરે’ આ ગઝલ
દિલથી વાંચો,પ્રેમનો નિબંધ છે.
આ તે કેવો સુંવાળો સંબંધ છે ?
જેમાં આપણા પ્રેમનો થોડો થોડો
ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે.
તું તો નથી રહી આસપાસ મારી
મારા શ્વાસશ્વાસમાં તારી સુગંધ છે.
જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
કોણ કહે છે કે પ્રેમ અંધ છે ?
આપણા આ પ્રેમનું છેક એવું છે
કામકાજ ચાલુ ને રસ્તો બંધ છે.
લખી ભલે ‘નટવરે’ આ ગઝલ
દિલથી વાંચો,પ્રેમનો નિબંધ છે.
Hey Dad
જવાબ આપોકાઢી નાખોI love this one a lot especially because for some reason it reminds me of me and jayesh.. I have always loved your "prem" Kavitas. This is one of my favorite.. Love You
Shweta
Heartly congrats...!
જવાબ આપોકાઢી નાખોIlke very much. Simple wordings and great thinking,
જવાબ આપોકાઢી નાખોજ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
કોણ કહે છે કે પ્રેમ અંધ છે ?
very nice!!
પ્રિય નટવરભાઇ,
જવાબ આપોકાઢી નાખોઆપની કોમેન્ટસ લયસ્તરો પર સતત વાંચતો રહ્યો છું
આજે આપના બ્લોગની મુલાકાત લીધી
આપનું સર્જન ઘણું જ સરસ છે,
જ્યાં સુધી આપના જેવા લોકો હયાત છે ત્યાં સુધી
ગુજરાતી ભાષાને વિદેશમાં ય ઊની આંચ નહિં આવે
અભિનંદન.