શનિવાર, 9 માર્ચ, 2013

તારી

આંખોનો આખેઆખો

અફીણી સમુંદર તરી

સાવ કિનારે આવી

મારે તો ડૂબી જવું છે;

પણ,

ડાર્લિંગ,

ડૂબવા માટે પાણી તો જોઈએને?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું